GUJARATI-ગુજરાતી

આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં

Members

  • Harshad Raveshia
  • navnit sangani
  • Nimesh Gosalia
  • P U Thakkar
  • falgun m thakkar
  • kunal kankanor
  • vishal trivedi
  • BHARAT SUCHAK
  • WildLife Lover~RAJANI TANK
  • Shrikant Bhatt
  • shreyansh sanghavi
  • Monica
  • Jay Bhatt
  • chetan r rathod
  • Animesh Bhatt
  • Parag. Atjunbhai Aghara
  • Rohit Patel
  • paresh zaveri
  • uday.m.Thakkar
  • Hkumar Shastri[Astro Guruji]

Badge

Loading…

Forum

Mittal Patel

લગ્નેતર સંબંધ 3 Replies

Started by Mittal Patel in Uncategorized. Last reply by mohit joitraram patel 4 hours ago.

Dr. Kishorbhai Mohanbhai Patel

GIRL MEANS...! 11 Replies

Started by Dr. Kishorbhai Mohanbhai Patel in Sample Title. Last reply by Rajesh 16 hours ago.

Dr. Kishorbhai Mohanbhai Patel

સમાજ કોને કહેવાય? 3 Replies

Started by Dr. Kishorbhai Mohanbhai Patel in Sample Title. Last reply by Arun Patel 1 day ago.

AvO!d L!Fe iT K!LL$ iN EnD

shu love pacchi koi sara frnds nathi bani shkta??? 46 Replies

Started by AvO!d L!Fe iT K!LL$ iN EnD in Uncategorized. Last reply by VIJAL Nov 18.

શૈલેશ પટેલ

તમારી પત્ની તમારા વિશે સુ કહે છે!!!

Started by શૈલેશ પટેલ in Sample Title. Last reply by WildLife Lover~RAJANI TANK Nov 17.

Palak Joshi

Love Marriage V/s Arrenge Marriage 33 Replies

Started by Palak Joshi in Sample Title. Last reply by MUKESH GOSALIA Nov 16.

ભુરીયો દ્વારકાવાળો "તોફાની"

આશ્ચર્ય છે હો !==='ઋષિચિંતન' ====

Started by ભુરીયો દ્વારકાવાળો "તોફાની" in Sample Title Nov 14.

Dr. Kishorbhai Mohanbhai Patel

FAMILY Means...! 6 Replies

Started by Dr. Kishorbhai Mohanbhai Patel in Sample Title. Last reply by WildLife Lover~RAJANI TANK Nov 13.

NEVIL D. SONI

ગુજરાતી વિશૅ

Started by NEVIL D. SONI in Sample Title Nov 11.

PARITOSH ADALJA

CREDIT CARD

Started by PARITOSH ADALJA in Sample Title Nov 11.

મુકેશ જે. જાદવ

ગુજરતી અને અંગ્રેજી.......કોને વધુ માન આપવુ.....? 4 Replies

Started by મુકેશ જે. જાદવ in Sample Title. Last reply by pranav pravinkumar patel Nov 10.

હું તો કેવળ નિમિત્ત માત્ર !

त्वमेव भर्ता

તું કોઇ અમેરિકન પત્નીની જેમ મને છોડીને ચાલી તો ન ગઇ. તેં મને અનેક માણસોની વચ્ચે વકીલોને સહારે કોર્ટમાં બદનામ પણ ન કર્યો. ન તો ક્યારે આક્રોશ કર્યો, ન ફરિયાદ કરી. માત્ર એક દિવસ વાતવાતમાં તું આટલું બોલી ગઇ: . . . “આવતે ભવે પતિ તરીકે તમે તો નહીં જ !” વિપિન પરીખ Posted in સાહિત્ય Tagged: ગુજરાતી, વિપિન પરીખ, સાહિત્ય, Gujarati [...]

“અમે શીદને જીવતાં રહ્યાં?” – 3

આઠ વરસના અનિલની કહાણી એથીયે કરુણ છે. અમદાવાદથી રજાઓમાં એ પોતાને ગામ રત્નાલ દસ મહિના પહેલાં આવેલો, ત્યારે છેલ્લો માબાપને મળેલો. એના બાપા વાઘજી મનસુખલાલ ભુજ પાસેના એ ગામમાં દરજીનો ધંધો કરતા.છોકરાનું બણતર સુધેરે તે માતે તેમણે અનિલને અમદાવાદ પોતાના ભાઇને ધેર રાખેલો. શહેરની નિશાળની માસિક ફીના 200રૂ. એ મોકલતો હતો. પણ અવારનવાર દીકરાને મળવા [...]

“અમે શીદને જીવતાં રહ્યાં?” – 2

ભચાઉ ગામમાં જેનાબહેનના હૈયામાં પણ એ જ વિચારના પડઘા પડતા હોય છે. જેમનાં માબાપને ભૂકંપ ભરખી ગયો છે એવા પોતાનાં ભત્રીજા ને બે ભત્રીજીની સંભાળ અત્યારે તો એ રાખે છે. લશ્કરનાં સૈનિકોએ બાંધી આપેલા પ્રમાણમાં સાફસૂથરા તંબૂમાં એમને રહેઠાણ મળી ગયું છે તે માટે કિસ્મતનો પાસ માને છે. જ્યારે બીજાં કેટલાય તો પોતાના અંધાધૂંધ ગામની [...]

“અમે શીદને જીવતાં રહ્યાં?” – 1

અંજાર શહેરનાં હજારોનો ભોગ લેનારા ભૂકંપને આગલે દિવસે એક લગ્ન હતાં. તે માટે બંધાયેલા ભભકાદાર માંડવાની નીચે આશરો લઇ રહેલાં 200-300 માનવીઓમાંની એક છે ત્રણ વર્ષની રીચા. દાદીમાના પડખામાં ભરાઇને એ બેઠી છે, આંખો ઝીણી કરીને એ દૂર દૂર તાકી રહી છે, અને થોડી થોડી વારે વિલાપ કરતી રહે છે: ” મારી બા ક્યાં છે? [...]

મોહિંદર અમરનાથ : લાઇફ ટાઇમ એચીવમેન્ટ 2009

ભારત, 1983 વિશ્વ કપની જીતના અગ્રણી ખિલાડી મોહિંદર અમરનાથને બી.સી.સી.આઇએ વર્ષ 2008-2009 માટે સી.કે.નાયડુ ‘લાઇફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે. અમરનાથ ક્રિકેટ જગતમાં ‘જિમ્મી’ના નામેથી ઓળખાય છે. 1969-1989 સુધી ભારતીય ક્રિકેટ ટીમનાં અગ્રણી ખેલાડી તરીકે અને અત્યારે ક્રિકેટ એનાલિસ્ટ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. 1969માં ઓસ્ટ્રેલિયન ટીમથી શરુઆત કરનાર આ ક્રિકેટર 1981-1982ની સાલમાં રણજી [...]

વરતારો

?

હું હમણાં આઉં છું, એવું કહીને ‘કોઈ’ જાય પછી પાછું આવે જ નહીં, આપણે રાહ જોતાં હોઈએ તો પણ…! દિવસો વર્ષો થઈ જાય તો પણ…! ત્યારે એવું થાય કે, સૂકાઈ ગયેલાં આંસુઓ આંખ સાથેનો છેડો ફાડી નાંખે. પછી, મોબાઈલ પર ફ્લેશ થતાં પ્રત્યેક નામમાં - મેસેજનાં બીપમાં - મંદિરનાં ઘંટમાં - ડોરબેલનાં અવાજમાંથી મરી પરવારેલી એમનાં પાછા ફરવાની આતુરતાને અગ્નિદાહ દેવાની ય જરૂર નહીં પડે…! અને તો ય - એ હવે પાછાં [...]

તને ચુપકે થી રોવાનું ફાવે?

લાગણીના તંતુઓ તુટતા કે તોડતા                            સંબંધને રડવું ના આવે?              આંખો તો નાની છે કેટલીયે નાની                           તો ય સઘળું યે એમાં સમાવે                             બોલ, તને ચુપકે થી રોવાનું ફાવે?            વણદીધેલા કોલનો ડૂમો ભરાય ને                             યાદ આવે દીધેલા કોલ             ઝાંપે થી પાછું કોઈ આવશે નહિ                            નહિ સંભળાશે શરણાઈ કે ઢોલ..             ખુલ્લી અગાશીએ સાંજ પડે તો યે આકાશ ના ઝૂકવા આવે                                          [...]

આજે હું બ્લોગ ઉપર દિવ્યભાસ્કરની મારી કોલમ ‘પેન-ડ્રાઈવ’ ના મારા આર્ટીકલ્સના થોડા અંશો મુકું છું.

જે થાય છે એ બધું સારા માટે જ થતું હોય છે એ વાત પર શ્રદ્ધા રાખશો તો જિંદગીની લડાઈઓ સામે ટકી જશો. સામા પ્રવાહે તરવા કરતા પ્રવાહની દિશામાં વહ્યા કરવું એમાં જ શાણપણ છે. એવું સમજાય જાય પછી જીંદગી એક નવા જ અર્થ માં સમજાતી  હોય છે. અને એ અર્થ ચોક્કસ જ મજાનો  હોય છે. ——— ઘણીવાર ઘણા [...]

પ્રિય વાચક, છેલ્લા પંદરેક દિવસમાં મને પંદર ઈ-મેઈલ મળી. “તમે દર શનિવારે બ્લોગ પર પત્ર મુકવાનું વચન આપ્યું તો હવે પાળતા કેમ નથી?” બે-ત્રણ ઈ-મેઈલ કોલેજીયન્સની હતી. એક બાજુ મને આનંદ થયો, અને નવાઈ પણ લાગી. નવાઈ એટલા માટે કે ઉર્મીએ આ બ્લોગ બનાવીને ઓર્ડર કર્યો કે હવે નિયમિતરીતે એને અપડેટ કરતી રહેજે ત્યારે વાચકોના આવા [...]

બીજી વેબસાઈટ પર મારી કવિતાઓ વાંચવા ક્લિક કરો… http://layastaro.com/?cat=46 http://urmisaagar.com/saagar/?cat=144

Rajkotsamachar’s Weblog

HINDI SONG KARAOKE LINK FROM MUSICMOJ.COM

• ORIGINAL SOUND TRACK LIST • HUM DIL DE CHUKE SANAM-TITLE-ORIGINAL SOUND TRACK-500 Rs • http://www.esnips.com/doc/bf9cbc44-44bb-47ab-bb3c-487ef7b0766b/HDDS-TITLE-KARAOKE • • HUM [...]

NANO SONG

DURING THE NAVRATRI SEASON,WE HAD PERFORMED THE SONGS FOR NANO CAR AT FRIENDS CLUB-RAJKOT. SINGER:ANITA SHARNA(GUJJU SHAKIRA) AND CHIRAG THAKKAR LYRICS:SHAILESH-UTPAL ===================================================================1)JAB SE TERE NAINA: TATA TERI NANO,MPDIJEE LAYE GUJARAT ME.. RAJKOT DEEWANA HUVA,SINGUR BEGANA HUVA SANAND SUHANA LAGERE,NANO HI DIL KO BHAYE RE.HO.. 2)PIYA RE-PIYA RE: NANO NE THARI KAISA JADU KIYA RE, TATA NE,MODI NE GUJARAT KA SIR UNCHA KIYA RE 3)NAYAN NE BANDH [...]

WWE.THE GREAT KHALI INTRO SONG-HINDI

lyrics,music and composed:SHAILESH-UTPAL singer:ANITA FERNANDES SHARMA,DR.UTPAL JIVRAJANI,TEJAS SHISHANGIYA,MASTER HARSHAL PANDYA AND MASTER JEEL JIVRAJANI LYRICS THE GREAT KHALI….. THE GREAT KHALI ON FIRE!!!!! DUSHMANO KI BAJ GAI GHANTEEEEEEEE….. KHALI KHALI KHALI KHALI, TU TO JAGAT KA MAHA BALI TOD DE DUSHMANO KI NALI,KHALI KHALI KHALI KHALI KHALI KHALI(2) OO VEEE CHAK DE(3) KHALI… OVEE LAGE RAHO(3) KHALI… THE POWER OF INDIAN CURRY,THE GREAT KHALI(2) WHY NOT,INDIA [...]

AMRELI

AMRELI SONG (Amreli town will host the official Gujarat Foundation Day celebrations May 1 in a big way..) ==================== SINGER:ASIF JERIYA-URVASHI PANDYA LYRICS:DR.UTPAL JIVRAJANI MUSIC:SHAILESH-UTPAL SONG ================ GAURAV DEEN GUJARAT,UJAVI A AMRELI SANGATH MODI SAHEB SANGATH,MAHA MANVO NE KARIE YAAD SANT SHOORA NE SHAYER SANGE VATO AME KAHELI GURJAR RATNO AHI THI NIPJE ,BHOOMI AVI BHARELI AMRELI AMARU AMRELI(2) 1. RASHTRIYA SHAYER “MEGHANI” NE KASBEE KALAM NA”KALAPEE” “KAAG BAPU” NI [...]

GUJARATI SHOLAY UPCOMMING TELE FILM

GUJARATI SHOLAYGUJARATI SHOLAYbollywood’s super duper hit film SHAOLAY  now converting in gujarati language. producer mr.bharat makawana has now produced thetelefilm in gujarati language. director:vikram dodiya music:shailesh-utpal actor:milan trivedi,jeet pandya,heena rajpoot, and many more. set of 2 vcd of 120 minute.i had completing the background score. but,it was very hard to creat tregical comedy!!!yes! this is pure comedy telefilm. no fight,fight=”galgaliya”woo for comedy!! no wapens.wapens=”gillol”(stone thrower with rubber belt) no horse.horse=bisycle basanti=has no tonga,but she has lugagge rikshow!! gabbar:no cartridge belt, only bicycle tube on sholder !!! prize:depreciation in gabbar’s prize down to 500Rs from 50,000Rs! all the terorrist afried from girls!! in the film there are all duplicat local star,but making fun much,and can view with family allso. REALISING SHORTLY IN END OF FEB.2008.

Events

આપણા લોકો,આપણી ભાષા,આપણી સંસ્કૃતિ,આપણુ ગુજરાતી-ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં

 

Notes

આજનો સુવિચાર

લઉં લઉંની કંજુસાઈ હાથનું કલંક છે
દઉં દઉંની ઉદારતા હાથની કીર્તિ છે.
.-
PRASHANT SHAH

Created by BHARAT SUCHAK Oct 8, 2009 at 8:44am. Last updated by BHARAT SUCHAK 1 day ago.

પ્રોફોઇલફોટો અને રીતભાત

પ્રોફોઇલ ફોટો અને રીતભાત

ગુજરાતી સાઈટ નો ઉપયોગ કરતા સૌ મીત્રો ને નમ્ર વિનતી,
આપનુ પ્રોફાઈલ પીક્ચર શોભનીય અને રુચીકર વસ્ત્રો માં હોવુ આવશ્યક છે. જે સભ્ય ની પ્રોફાઈલ છબી અપુરતા કે જુગુપ્સા પ્રેરક વસ્ત્રો વાળી હોવાનુ ધાન ઉપર આવશે તો તેવી વ્યક્તિ નુ સભ્યપદ તરતજ દુર કરવામાં આવશે અને ભવિષ્યમાં તેને આ સાઈટ નો ઉપયોગ કરતો રોકવામાં આવશે.
કોઈ સભ્ય ની વર્તણુક, રીતભાત, અયોગ્ય; શંકાસ્પદ્દ કે ઘ્રુણાસ્પદ્દ માલુમ પડશે

Continue

Created by BHARAT SUCHAK Nov 16, 2009 at 9:50pm. Last updated by BHARAT SUCHAK 1 day ago.

d25082009

Chat

Sign up to chat on this social network!

Sign Up

DOWMLOAD GUJARATI TOOLBAR

Blog Posts

Jay Bhatt

પ્રેમ અને સુખનો સાક્ષાત્કાર

સાચી ની:સ્વાર્થ લાગણી એવું પ્રેરક બળ છે કે જે માનવ જીવનને પ્રેમ વડે પરમ સુખ આપનારો સનાતન સ્ત્રોત બનાવી શકે છે. ત્યારે એ વ્યક્તિના સંપર્કમાં આવતી અન્ય વ્યક્તિઓ કોઈ અલૌકિક ભાવનો અનુભવ કરે છે, અરસ-પરસનો સ્નેહ અપ્રતિમ બનતો જણાય છે અને સાથે સાથે સેવા અને સહકાર જેવા ગુણો વધારે ને વધારે ગાઢા બનતા જણાય છે. બધી સરહદો ઓગળી જાય છે. દરેક વસ્તુમાં દેખાય છે માત્ર ‘પ્રેમ’.સુખ એ દરેક વ્યક્તિ ની આંતરિક અભિવ્યક્તિ છે. માનવ સુખને અનુભવી શકે છે કે નહિ તેનો આધાર એ વ્યક્તિના સ્વભાવ, દ્રષ્ટિકોણ, અને મનોવૃત્તિ પર અવલંબ… Continue

Posted by Jay Bhatt on November 21, 2009 at 6:51am — 1 Comment

Jay Bhatt

કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી

કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી
લગભગ ૪૦૦ થી ૫૦૦ પૃષ્ઠ નું દરેક વોલ્યુમ એવાં ૯૮ – તમને અહીં વાચવાં મળશે. એક વોલ્યુમ જોયાં પછી બીજું જોવું હોય તો તમારે ફરી થી મુખ્ય વેબ સાઈટ પર જવું પડશે અને પછી જે વોલ્યુમ જોવું હોય તેની પર ક્લીક કરો.
અહીં ક્લીક કરો: કલેકટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી

Posted by Jay Bhatt on November 21, 2009 at 5:54am

kamal barot

છુપાવી વેદના

છુપાવી વેદના અનેક તેથી
હ્રદયનો ભાર વધી જાય છે

નથી કહેવાતુ નથી સહેવાતુ
મન લાચાર બની જાય છે

ખોલુ છુ દિલ જો લોકો પાસે
તો વાત હાંસી બની જાય છે

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે

કેટલી સરળ વાત કવિ એ શબ્દોમાં કહી દીધી. વાત મારા મનની પ્રભુ તુ તો જાણે જ છે છતા

પણ પ્રભુ તને કહેવાથી
હ્રદય હળવુ બની જાય છે.

કોઇ પંડિતાઇ નહી, કોઇ વાણીનાં વિલાસ નહીં અને મનનો ભાર પ્રભુ તને કહિ દઉ તેથી લોકમાં ચર્ચા નહીં, મન પર ભાર નહી અને તુ તો તે કરશેજ તેવી ધરપત ખુદ બ ખુદ બંધાઇ જ ગઇ. સુંદર ભાવો સરળ શબ્દ રચના અને અ… Continue

Posted by kamal barot on November 20, 2009 at 11:12pm — 1 Comment

kamal barot

સજન, જો તારા મિલનની કરણી-http://urmisaagar.com/

સજન, જો તારા મિલનની કરણી…
સજન, હું તારા વિરહને પરણી !

રાત રાતભર રાતરાણી સંગ ધુમ્મસ થઈ હું ઝુમી,
વ્હેલી સવારે ફૂલ-પાંદને ઝાકળ થઈ હું ચૂમી;
ઝળહળતી એક આવી સવારી, દડ દડ ઢળી હું ધરણી,
પછી તારા વિરહને પરણી.

ગોકુળની ગલીઓમાં ઘૂમી ગોરસ મટુકી લઈને,
તને જ વેચવા લાગી વ્હાલમ, એવી સુધબુધ ખોઈ મેં;
દરિયો બની ગઈ, જોઈ તારા પગરવ મથુરા-સરણી,
પછી તારા વિરહને પરણી.

ઊર્મિ

Posted by kamal barot on November 20, 2009 at 11:05pm — 1 Comment

JAYKANT N JANI

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે-જયકાંત જાની (USA )

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે
જયકાંત જાની (USA )

પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની ગઠ બ્ંધનતા સાશક પક્ષ સાથ, નેતાને ઉજાણી રે.

સોનીયાએ ઉગાર્યો પક્ષ, ભાજપને માર્યો રે;
મનમોહનને આપ્યું રાજ, સ્ંઘને સવાર્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

માએ રાહુલ ગાંઘી ને સતા, ફટા ફટ્ આપીરે;
દિકરાને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

મન મોહને ઇટાલીયન બાઈનાં વિખ હળાહળ પીધાં રે;
કોગ્રેસના પૂર્યાં ચીર, પક્ષના કામ કીધાં રે.
પક્… Continue

Posted by JAYKANT N JANI on November 20, 2009 at 10:48pm — 2 Comments

perry

હા હા હા હા હા

ગ્રાહક એકવાર હાડઁવેરની દુકાનામાં જઇને કહે મધ મળસે
દુકાનદાર કહે અહીંયા ન મળે

બીજા દિવસે એજ ગ્રાહક પાછે આવીને કહે મધ મળસે
દુકાનદાર જરા ગુસ્સે થઇને કહે ભાઇ અહીના મળે

ત્રીજા દિવસે એજ ગ્રાહક પાછે આવીને કહે મધ મળસે
દુકાનદાર હવે આવીસ તો ગોળીએ દઇસ

ચોથા દિવસે એજ ગ્રાહક પાછા આવીને પુછ્યુ બંદુક મળસે
દુકાનદાર કહે ના તો ગ્રાહક કહે મધ આપોને.......
હા,હા હા


Posted by perry on November 20, 2009 at 9:45pm — 1 Comment

Akhil Sutaria

વાપીમાં યોજાયો માર્ગદર્શન ફિલ્મ શો.

રીપોર્ટ –

તા.૧૮મી નવેમ્બરે સવારે ૮.૩૦ થી બપોરે ૩.૩૦ દરમ્યાન લેડીઝ ફ્રેન્ડઝ ક્લબ દ્વારા સંચાલિત જ્ઞાનદિપ સ્કૂલના ધોરણ ૫, ૬ અને ૭ માં ભણતા ૪૫૦ બાળકો અને સાંજે ૪.૩૦ કલાકે લેડીઝ ફ્રેન્ડઝ ક્લબના ૩૫ સદસ્યો માટે માર્ગદર્શનના કુલ ૪ ફિલ્મ શો યોજાયા.

તા.૧૯મી નવેમ્બરે સવારે ૧૧.૩૦ થી બપોરે ૩.૩૦ દરમ્યાન વાપી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના ધોરણ ૫, ૬ અને ૭ માં ભણતા ૨૫૦ આર્થિક રીતે સાવ નબળા અને શ્રમજીવી માતા–પિતાના બાળકો તેમજ શિક્ષકગણ માટે અજીતનગર, વાપી ખાતે માર્ગદર્શનના કુલ ૨ ફિલ્મ શો યોજાયા.

રાત્રે ૯.૦૦… Continue

Posted by Akhil Sutaria on November 20, 2009 at 9:13pm

Vivek Doshi

ઉમરેઠ બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા વૈશ્વિક પર્વની ઉજવણી

પરમાત્મ શક્તિ અને વરદાનોની પ્રાપ્તિ માટે...
ઉમરેઠ બ્રહ્મકુમારી વિદ્યાલય દ્વારા વૈશ્વિક પર્વની ઉજવણી
- પરમાત્મા શક્તિ અને વરદાનની પ્રાપ્તિ માટે વિશેષ પાત્ર અનિવાર્ય- બ્ર.કુ ઉષાબેન

આજે વિજ્ઞાન અભિનવ આવિષ્કારો દ્વારા એક તરફ ભૈતિક સુખ- સુવિધા બેસુમાર સાધન ઉપલબ્ધ કરાવી રહ્યું છે ત્યારે બીજુ બાજુ માનવમનમાં રહેલો અંજાપો અને ખાલીપો તેને આધ્યાત્મિકતાની કેડીએ આગળ વધી સાચા સુખ, શાંતિ, આનંદની અનુભૂતિ તરફ પ્રેરી રહેલ છે. ત્યારે બ્રહ્માકુમારીઝ દ્વારા આ શોધને નૂતન દીશા આપવા એક વિશેષ અનુભૂતિસભર કાર્યક્રમ… Continue

Posted by Vivek Doshi on November 20, 2009 at 8:35pm

Kantilal Karshala

ભાઈ ભાઈનો વ્યવહાર

ભાઈ ભાઈનો ઝઘડાના કારણે એક જ ઘરની વચ્ચે દીવાલ ખડી થઈ જાય છે અને નાનકડી વાતમાં વાતનું વતેસર થઈ શકે છે. ભાઈઓમાં ૫રસ્પર ઝઘડાનાં કારણો મોટે ભાગે આ પ્રમાણે હોય છે.
(૧) મિલકત વહેંચણી,
(ર) પિતાનો એક ૫ર વધારે સ્નેહ, બીજા પ્રત્યે તિરસ્કાર,
(૩) એક ભાઈનું ખુબ ભણીને સં૫ન્ન થવું, બીજાની હીનતા
(૪) મિથ્યા ગર્વ અને પોતાની મોટાઈની મિથ્યા ભાવના
(૫) અશિષ્ટ વ્યવહાર
(૬) એક ભાઈની ખરાબ સોબત, ધૂમ્રપાન કે વ્યભિચાર વગેરે દુર્ગુણો
(૭) તેમની ૫ત્નીઓનો ૫રસ્પર મન-ભેદ.
ઉ૫રોકત કારણોમાંથી કોઈ ૫ણ ઉ૫સ્થ
Continue

Posted by Kantilal Karshala on November 20, 2009 at 8:26pm — 1 Comment

પંક્તિ રૂપારેલ

શરૂઆત કરી જો... [વિવેક ટેલર]



તું આવ જરા પાસે અને વાત કરી જો,
છોડ અંતની ચિંતા, તું શરૂઆત કરી જો.

આ ટ્રેનને ય અંતે તું જો ! થોભવું પડશે,
સ્ટેશન બનીને સાચી રજૂઆત કરી જો.

પીંછા તણી હળવાશનો સમજાશે ખરો અર્થ,
આકાશ સમી ખુલ્લી કબૂલાત કરી જો.

બારી જો ખૂલે તો જ આ આકાશ ઊઘડશે,
તું બહેરી દિવાલોને રજૂઆત કરી જો.

પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.… Continue

Posted by પંક્તિ રૂપારેલ on November 20, 2009 at 8:05pm — 8 Comments

ગુજરાતી


ગુજરાતી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી રીતીરિવાજો, ગુજરાતી સંસ્કૃતિનુ અને ગુજરાતી હોવાનુ અમને અભિમાન છે.દરેક ગુજરાતીને અભિમાન થાય તેવી આપણી ગુજરાતી સંસ્કૃતિનો ભવ્ય ઇતિહાસ ધરાવતી આપણી જાજરમાન ભાષા છે .ગુજરાતી વેબસાઇટ બનાવવાનો મુખ્ય હેતુ બધા ગુજરાતીઓને એક સાથે રાખવાનો છે.

૧)શુ તમે ગુજરાતી વેબસાઇટંમાં પહેલી વખત આવ્યા છો?જમણી તરફ Sign-up ની લીક મુકી છે.ખાલી ૨ મીનીટજ Sign-up કરવામા લાગશે ગુજરાતી વેબસાઇટં ની બધી માહિતી તમને ઉપરની મદદ(HELP) ટેબ ને ક્લિક કરવાથી મલશે

૨)આવનારા સમયમાં નવી પેઢી આ ગજરાતી સંસ્કૃતિનો વારસો જાળવી રાખે તે માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ.અમારા આ પ્રયત્નમા તમે પણ તમારા યાહુ,ગુગલ,ઓરકુટ અને બીજી વેબસાઇટના મિત્રોને ગુજરાતીમાં સભ્ય બનવાનુ તમે આમંત્રણ આપો અને અમારા આ ભગીરથ કાર્યમા અંમારી મદદ કરો એવી આશા છે.તમારા સહયોગ બદલ તમારો ખુબ જ આભાર.

૩) બ્લોગ પોસ્ટ (મુખ્ય પાનું)પર લખાણો મૂકવાના નિયમો તમે એકવાર વાચી લેજો.ફોરમમાં તમારુ મતવ્ય જરુર મુકજો.તમને કોઇ સવાલ હોઇ તો તેને ફોરમ મા મુકજો

જેઓ ગુજરાતી બ્લોગપોસ્ટ મા પોતાનો લેખ મુકવા માગે છે.તેઓ માટે ગુજરાતી બ્લાગપોસ્ટ ગ્રુપનો સભ્ય બનવુ ફરજીયાત છે{જો તેઓ ( blogers,wordpress કે બીજે )બ્લોગ પોતાનો લખતા હોય અથવાતો ગુજરાતીંમાં ૧૦ બ્લાગપોસ્ટ થી વધારે પહેલા મુકી હોય તેમના માટે આ નિયમ ફરજીયાત નથી


૪)જો તમને નોકરીની જરુર હોઇ કે તમને તમારી ઓફિસમા કે તમારા કારોબારમાં કોઇ અધિકારી (સ્ટાફ્)ની જરુરત હોય તો નોકરી(Jobs) ગૃપ માં સામેલ થજો

૫) ટચુકડીજાહેરખબર આ ગૃપમાં જોડાઇ ગુજરાતીનાં સભ્યો પોતાના કારોબાર(ધધા)કે કામકાજ વિષે ની ટચુકડીજાહેરખબર અહી મફતમાં મુકી સકે છે.ગુજરાતીનાં સભ્યો આ ટચુકડીજાહેરખબર નો પુરતો લાભ લે તેવી વિનતી છે

૬) અંતાક્ષરી

૭) જોક્સ

૮) બસ થોડાસા મુસ્કુરા દો

૯) ઉખાણા

૧૦) માણસ જ્યારે બિમાર પડે છે ત્યારે ખબર પડતી નથી કે એમા કેટલો ખચૅ આવસે એવી ઘણી બિમારી છે જેનો ખર્ચ સામાન્ય મધ્યમવર્ગના માણસ આજના સમયમાં પોષાતો હોતો નથી અને એવી ઘણી સસ્થાઓ અને એવા ઘણા વિરલ દાનવીરો છે કે આવા બિમાર માણસોની નાણાકીય સહાય કરે છે.આ ગૃપ નો ઉદેસ્ય બને ને મેળવવાનો છે.તો તમે બિમાર માણસને નાણાકીય મદદ મા જોઇન્ટ થસો તેવી આશા છે.

૧૧)વિરોધ તમે સમાજમા કે કોઇ પણ જગ્યાએ કોઇ અન્યાય કે કોઇ ખોટી વાતને થતી હોય કે તમે કોઇ જાતી ને લીધે કે કોઇ પણ કારણસર કોઇ ખોટુ થતુ હોય તો તેનો વિરોધ અહી કરો.અન્યાય સહન કરવો અને તેનો વિરોધ ન કરવો તે પણ પાપ છે.માટૅ તેનો વિરોધ કરવો જોઇએ એવુ મારુ માનવુ છે.

૧૨)જો તમે જીવદયા પ્રેમી હો તો તમે આ ગ્રુપના સભ્ય બનીને પશુઓની કતલનો વિરોધ કરો

૧૩) ભજન

૧૪)જેઓને ગુજરાતી બ્લોગ કે વેબ સાઇટ માં વાચવાનો શોખ હોય અને જેઓ પોતેલખતા હોય તે વચ્ચેની કડી છે. જે પણ બ્લોગ લખનારા લેખકો ને મેસેજ(નવી રચના) મોકલવી હોય તે બધાજ મેમ્બરો ને ઍક સાથે મેસેજ મોકલાવી લે.ગુજરાતી બ્લોગ

૧૫)જો તમે પણ આર્યુવેદના નુસખા જાણતા હોય તો અહી મુકો તો ગુજરાતીના સભ્યોને ઉપયોગી થસે

બ્લોગપોસ્ટ

Save Wild life -{{{બચાવો કુદરતી સંપતિ}}}

Save the girl child

બધા સભ્યો ને વિનંતી છે કે ગુજરાતીની મુલાકાત દરોજ અવશ્ય લે અથવા બને તો ૨-૩ દિવસે પણ લે.અને એકબીજાને મિત્ર થવાનું નિમંત્રણ મોકલે અને કવિતા-ગઝલ,પ્રેરણાદાયક વિચારો મોકલે અને એકબીજા ને ઉપયોગી થાય તેવી માહિતીની આપ લે કરે તો આંનદ થશે.વિશેષમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.

જય જય ગરવી ગુજરાતી
ભરતભાઈ સુચક


----------------------------------------------------------------------------------------------------------

જેઓ ગુજરાતી બ્લોગપોસ્ટમા પોતાનો લેખ મુકવા માગે છે.તેઓ માટે ગુજરાતી બ્લાગપોસ્ટ
ગ્રુપનો સભ્ય બનવુ ફરજીયાત છે{જો તેઓ ( blogers,wordpress કે બીજે )બ્લોગ પોતાનો લખતા હોય અથવાતો ગુજરાતીંમાં ૧૦ બ્લાગપોસ્ટ થી વધારે પહેલા મુકી હોય તેમના માટે આ નિયમ ફરજીયાત નથી


(આ નિયમોનું ચૂસ્તપાલન અનિવાર્ય છે)

૧)(A)અન્ય કોઈ લેખકની કોઈ પણ રચના જે તે સર્જકના નામ સાથે જ મૂકવી. (કૉપીરાઈટના અન્ય નિયમોનું પાલન પણ જરૂરી ગણાશે.) મૂળ રચનાકારનું નામ જો જાણતા ન હો તો ‘અજ્ઞાત’ લખવું.હમણા એક વાત ધ્યાન આવી છેકે બ્લોગ પર મુકનાર બધીજ રચના ‘અજ્ઞાત’ લખીને મુકી દે છે તો રચનાકારનુ નામ કેમ લખતા નથી તે વાત મને સમજાતી નથી.એકાદ રચનામાં રચનાકારનુ નામ તમે જાણતા ન હોય તે સમજી સકાય તેવી વાત છે પણ ધણી બધી રચના જો તમે‘અજ્ઞાત’ લખીને મુકી હસે તો તેને આપણી વેબસાઇટ પરથી રદ (ભૂસી) નાખવામાં આવસે.કોઈ અન્ય લેખકની કૃતિ પોતાના નામે મૂકવામાં આવી હશે તો તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવશે અને તેવે સમયે તે અંગેની બધી જ જવાબદારી કૃતિ મૂકનારની રહેશે.

(B)કોઇ પણ લેખ કે રચના બીજાના બ્લોગ કે વેબસાઈટ પરથી લેવા નહી.અને જો તમે લો તો તેના બ્લોગ કે વેબસાઇટ ની લીક ( DOMAIN NAME) અને ( તે બ્લોગનું નામ આભાર સાથે )મુકવું જરુરી છે કોઇપણ બ્લોગ કે વેબલખનાર ની જોડે અન્યાય થવો જોઇએ નહી(આ બાબતનુ ખાસ ધ્યાન રાખવુ).કોઇ પણ બ્લોગ કે વેબસાઈટ પરથી મુકેલો લેખ તે (વેબસાઇટ કે બ્લોગ નો લેખક કે કવિ )વાધો લેસે તો તેની આપણી વેબસાઇટ પરથી રદ (ભૂસી) નાખવામાં આવસે.બને ત્યા સુધી કોઇ પણ લેખ કે રચના બીજાના બ્લોગ કે વેબસાઈટ પરથી લેવા નહી

૨) એક વાર પ્રગટ થઈ ચૂકેલી રચના બીજી વાર મૂકવામાં આવી હશે તો તેને રદ કરવામાં આવશે.જો તમે કોઇ રચના કે લેખ તમે બીજાના બ્લોગ પરથી મુકો તો તે લેખક ના નામ સાથે તે બ્લોગની લીક મુકવી જરુરી છે

૩)અધુરી કવિતા,લેખ,કે રચના મુકવી નહી

૪) બ્લોગ પર કૃતિ મૂકતાં પહેલાં તેમાં જોડણીની ભુલો ન હોય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. પૂરી ચકાસણી કરીને પછી જ બ્લોગ પર મૂકવા વિનંતી છે. ઉપરાંત અહીં અમારી કે બીજા કોઈ સભ્યોની જોડણીમાંની ભુલો કોઈને પણ જો ધ્યાન પર આવે તો અમારું ધ્યાન દોરવા વિનંતી છે.

૫) મજાક ખાતર કે દેખાદેખીમાં કોઇ રચના મૂકવી નહીં.. વાચક–લેખક સભ્યોએ જો બીજા સભ્યોને કશું પણ જણાવવું હોયતો ગૃપ મેસેજનો અથવા મેસેજનો ઉપયોગ કરવો. સભ્યોના મનમાં કોઇ સવાલ હોય તો ફોરમનો ઉપયોગ કરવો. બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે બ્લોગપોસ્ટનો ઉપયોગ કરવો નહીં.

૬) બ્લોગ પોસ્ટ પર ફિલ્મોનાં ગીતો મૂકવાં નહીં.

૭) કેમ છો–કેમ નહીં કરવા માટે બ્લોગપોસ્ટનો ઉપયોગ ક્યારેય કરવો નહીં.

૮) બને ત્યાં સુધી ગુજરાતી રચનાઓ જ મૂકવી. નિયમ પ્રમાણે નહીં હોય તે રચના બ્લોગના મુખ્ય પાના પર મૂકવામાં આવશે નહીં. (ગુજરાતીમાં લખવા માટે ગુજરાતી લેખનપેડ મૂકવામાં આવ્યું છે.) જો માહિતી ગુજરાતીમાં ન હોય પણ તે જનહિતને લાભકારક હોય તો અંગ્રેજીમાં પણ મૂકી શકાશે.

૯) પોતાના ફોટા કે વિડિયો બ્લોગપોસ્ટ પર મૂકવાં નહીં.તેને મુખ્ય પાના પરના ફોટૉ અને વિડિયો આલ્બમમા મૂકી શકાશે. કોઇને ફોટા જોવાનું સૂચવવા માટે બ્લોગપોસ્ટનો ઉપયોગ કરવો નહીં.

૧૦) બ્લોગ પોસ્ટ પર સૌ કોઈને ઉપયોગી માહિતી, સુવિચાર, સર્જનાત્મક સાહિત્ય, જનહિતનુ કોઇ લખાણ, હળવું પણ રુચિકર લખાણ વગેરે કોઇપણ સાહિત્ય મૂકી શકાશે.

૧૧) ગુજરાતી વાક્યો અંગ્રેજીમાં લખીને મૂકવાં નહીં.કોઈ પણ ગુજરાતી સાહિત્ય ગુજરાતીમાં જ લખેલુ હોવુ જોઇએ. આવાં સાહિત્ય જોડે તે લખાણને અનુરૂપ ફોટા/ચિત્રો મૂકવામાં આવશે તો તે આવકાર્ય રહેશે.

જય જય ગરવી ગુજરાતી ભરત સુચક

(કોઇને પણ આ નિયમોમાં કોઇ સલાહ-સુચન કે સુધારા કરવા જેવુ લાગે તો જરુર કહેજો. તમારો અભિપ્રાય અમારે માટે બહુ કિમતી છે.અમને સાચી ટીકા કરનાર વધારે ગમે છે કારણકે આ વેબસાઇટની લોકપ્રિયતા વધી તેમા તેમનો ફાળો અમુલ્ય છે)



જોક્સ-હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા


Friends18.com Orkut MySpace Hi5 Scrap Images
Friends18.com Picture Comments


-------------------------------------------------------------------------------------------------------------
બસ થોડાસા મુસ્કુરા દો- by પંક્તિ રૂપારેલ

1)વાજપાયી નવરાંબેઠાં એક ખાસ મિત્ર સાથે ગપ્પા મારતા હતા. વાત વાતમાં તેમણે પોતાના મનની અપ્રગટ ઈચ્છા મિત્ર સમક્ષ પ્રગટ કરી."'યાર, હવે એકલતા બહુ કઠે છે. મને એમ થાય છે કે લગ્ન કરી લઉં. કોઈ વિધવાને પરણી જાઉં. તારું શું કહેવું છે?"
વાજપાયીનો મિત્ર: "વિધવાને પરણ કે કુંવારીને, જેને પરણીશ તે વિધવા જ થવાની છે."

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

2)અમેરિકાના હાઈવે પર એક સરદારજી કાર ચલાવી રહ્યા હતા ત્યાં એમની પત્નીનો મોબાઈલ પર ફોન આવ્યો. ‘અજી સુનત હો, અભી અભી ટીવી પે દિખાયા કિ કોઈ પાગલ હાઈ-વે પે રોંગ સાઈડમેં ગાડી ચલા રહા હૈ. સાવધાન રહેના.'
સરદારજી: ‘અરે ભાગ્યવાન, એક નહિં અહીં તો બસો-ત્રણસો ગાડીઓ રોંગ સાઈડ પર ચાલી રહી છે. હું ભગવાનનું નામ લઈને માંડ બચું છું

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

.*********************************************************************************************
અરવિંદ પટેલનું હ્યુમર.

1)ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુની ખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :
‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’
‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’
‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટે બધાને શું કામ હેરાન કરો છો ? બીજી ચોકલેટ ખાઈ લેજો.’
‘વાંધો ચોકલેટનો નથી. પણ એની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું !’

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

2)જીવનભરનો સાથ
મગન - બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ?
છગન - આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

3)ચોથું છોકરું કોનું છે?

એક સ્ત્રીને ત્રણ એકદમ રૂપાળાં છોકરાં હોય છે. તે ચોથા કદરૂપા છોકરાને જન્મ આપે છે. તેનો પતિ આ છોકરાને જોઈને ગુસ્સે થઈને કહે છે, આ ચોથું છોકરું કોનું છે.

પત્ની: આ ચોથું જ તમારું છે.

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા
******************* *************************************************************************
તોફાની ભુરીયાના જોક્સ

1)જામનગરની "બાંધણી "બહુ પ્રખ્યાત છે..
એક માજી બજારમાં હાલ્યા જાતાતા,અચાનક ઉભા રહીને દાંત કાઢવા લાગ્યા,
મે પુછ્યુ "કા માળી? આમ એકલા એકલા કા દાંત કાઢો ?"
માજીએ જવાબ આપ્યો "જો તો ખરા દિકરા ?ઘોર કળયુગ આવી ગ્યો "
મે જવાબ આપ્યો "કૈ બાજુ આવ્યો માળી ?"
એમણે જવાબ આપ્યો "આ દુકાનના પાટ્યા ઉપર લખ્યુ છે બા ધણી મળશે "

મે કીધુ " બા ધણી નહી પણ બાંધણી મળશે ઈમ લખ્યુ સે"

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

2)એક વખત આપણા સાંતાસિંહ, એક પાકિસ્તાની અને એક બાંગ્લાદેશી સાથે બેસીને બીયર પી રહ્યા હતા.

પાકિસ્તાનીયે તેનુ ડ્રિંક પતાવીને ગ્લાસ હવામા ફેંક્યો અને પોતાની ગનથી ઉડાવીને ગ્લાસના કટકે કટકા કરી નાખ્યા અને કહે “અમારે પાકિસ્તાનમા ગ્લાસ એટલા સસ્તા છે કે અમારે એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”

બાંગ્લાદેશી બાબુયે પણ પાકિસ્તાનીની વાદે વાદે તેનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસને ગનથી ઉડાવીને કહે “અમારે ત્યા આવા ગ્લાસ બનાવવા માટે રેતી એટલી બધી છે કે અમારે પણ એકના એક ગ્લાસમા બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”

સાંતાસિંહને ગુસ્સો આવ્યો અને પોતાનુ ડ્રિંક પુરુ કરીને ગ્લાસ હવામા ઉડાળીને ગન થી પાકિસ્તાની અને બાંગ્લાદેશી ને ઉડાવી દીધા અને કહે “અમારે ભારતમા એટલા બધા પાકિસ્તાની અને બાંગ્લાદેશી છે કે એક ના એક માણસ સાથે બીજી વખત ડ્રિંક લેવાની જરુર નથી.”

બોલો તા રા રા રા…

--ધર્મેશ વ્યાશ .
હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા
************************ **************************** ***************************************
તપન પટેલના જોક્સ

1)પત્ની - હું કેટલી મૂરખ હતી કે મે તમારા જેવા માણસ સાથે લગ્ન કરી લીધા.
પતિ - હા, હુ પણ આ વાત જાણતો હતો, પરંતુ શુ કરુ ત્યારે મારા પર પ્રેમનો નશો એટલો છવાયેલો હતો કે હુ આ વાતની નોંધ જ ન લઈ શક્યો.

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

2)મહેશ: હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું અને તું શું કરે છે?

સુરેશ: હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી!

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

3)નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે
બા- કઇ બુક?
નથુભા- પાસબુક

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

4) મહેશ: હું ઓફિસે આવતા પહેલાં રોજ મારી પત્નીને કિસ કરું છું અને તું શું કરે છે?

સુરેશ: હું પણ કરું છું, પણ તારા ઓફિસે ગયા પછી!

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

5)પતિ (પત્નીને)- જો તને જમવાનુ બનાવતા આવડતુ તો હુ નોકરાણીને રજા આપી દેત.
પત્ની - જો તમને પ્રેમ કરતા આવડતુ હોય તો હુ ડ્રાઈવરની રજા આપી દેત.

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા
_____________________________________________________________
Dilip Gajjar જોક્સ
સુકલકડી મુલ્લાં નસરુદ્દીનને ગુસ્સો આવ્યો,
પબમાં બેઠાં હતા મિત્રો સાથે તો થોડી વધારે ચડાવી લીધી
નશામાં લીસ્ટ બનાવતા હતા
કોને કોને મારીને સીધા કરવાના છે
સો જણાનૂ લીસ્ટ બનાવ્યું...
હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યો પૂછ્યું કે મારું નામ છે ?
સુકલકડી નસરુદ્દીન બોલ્યા, છે પણ કાઢી નાખું છું !!

ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે !!!
..મુલ્લા ડરતાં ડરતાં બોલ્યાં
હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા
------------------------------------------------------------------------------------------------------------
ભરત સુચક જોક્સ

1)રમેશ કીડા, મકોળા તેમજ પશુપંખી ની દુકાને ગયો.
રમેશ: તમે માંકડ ત્થા ઉંદરડા રાખો છો?
દુકાનદાર: હા, કેટલા આપું?
રમેશ: સો માંકડ અને પચાસ ઉંદરડા.
દુકાનદાર: સો માંકડ! પચાસ ઉંદરડા! આટલા બધાને ને શું કરવું છે?
રમેશ: ઘર ખાલી કરવાનુ છે, અને જેવું હતું તેવુંજ પાછું દેવાનુ છે.

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા

2)પત્ની: જુઓ, દીકરી હવે મોટી પરણવા જેવડી થઇ છે. હવે કોઇ ઠેકાણું ગોતીયે!
પતિ: ઠેકાણા તો ઘણા જોયા, પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો. જે મળે તે
ગધેડા જેવા બુધ્ધુ હોય છે.
પત્ની:મારા બાપુજી જો એમજ વિચાર્યે રાખતા હોત તો હું કુંવારી જ રહી ગઇ હોત.

હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા




***************************************************************************************
DOWWNLOAD GUJARATI TOOLBAR
PLEASE CLICK BELOW
*********************************************************************************************
toolbar powered by Conduit

ગુજરાતી ના સભ્યોના બ્લોગો,વેબસાઇટ ની યાદી

ગુજરાતી ના સભ્યોના બ્લોગો,વેબસાઇટ ની યાદી
(જે પણ સભ્ય પોતાના બ્લોગ નુ નામ અને લીક અહી મુકવા માગતા હોય તેવો મને સદેશો મોકલે
તેવી વિનંતી છે )

ગુજરાતી કવિતા અને ગઝલ

ભજન

મારી સ્વરચિત રચનાઓ-ભરત

ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

ખૂલી આંખના સપના

ફૂલવાડી

GUJARATI KAVITA

શબ્દનાદ

Arvind Adalja’s Blog

GREAT GUJARAT

મનના વીચારો

મારા વિચારોની સાથે હું

વિસ્તરતી ક્ષિતીજો

રણકાર

નવજાત શિશુ

માતૃત્વની કેડીઍ

Arvind Patel's Dreams At Dawn-A Musical Journey

chai with mahendra

યુવા રોજગાર

કલમ પ્રસાદી

ગુજરાતી શાયરી – Gujarati Shayri

ખૂલી આંખના સપના

શબ્દનાદ

ધડકન

હ્રદય ઉતર્યુ કાગળ પર

પ્રેમી ના પ્રેમ મા છે તુ

મારા વિચારોની સાથે હું

રાજ ની રચના

જય..જય ..ગરવી ગુજરાત..

ગુજ નેટ્વર્ક

II લેસ્ટરગુર્જરી II

sabras

અક્ષિતારક

"ભૃગુસંહિતા" – જ્યોતિષશાસ્ત્રનો મહાગ્રંથ

દશાની દિશા

સંવેદના

Gujarati Kavita

નટવર મહેતાની વાર્તાઓ…

William’s Tales

SHABD PREET

કવિતા વિશ્વ


રાજુલનું મનોજગત

વેબ મહેફિલ

Dr. Kishorbhai M. Patel(11 & 12 Commerce Students)

હિમાંશુનાં કાવ્યો

'શ્વાસ'

NET–ગુર્જરી

અભ્યારણ્ય

મોરપીંછ

ધાર્મિક ભજનો

હિમાંશુનાં કાવ્યો

સમન્વય

વિચારોની યાત્રા - સ્વરૂપ શબ્દોનુ

અમૃતગિરિ ગોસ્વામી

ગુજરાતી બ્લોગને એક તાંતણે બાધતી કડી

ગાયત્રી જ્ઞાન પ્રસાદ- જેતપુર

સમન્વય

TRUTH OF BELIEF

HEART TO YOU VIA FINGERS

TAARe ZAmEEn paR

Making_Magic in Gujarat

ખીલતુ "ગુલાબ" ( 'હ.વા.' ની કલમે.)

અક્ષિતારક

વીવેકપંથ

અલ્યા ભૈ,આ ગુજરાત છે !

vijayrohit

nikhil joshi

nad-nritya-natya sansthan

GYPSY'S DIARY

હું તો કેવળ નિમિત્ત માત્ર !

HEART TO YOU VIA FINGERS

Latest Sports Updates

Telly Wood News

આપણું ઉમરેઠ

શબ્દનાદ

Photos

Loading…

ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું


http://gujaratikavitaanegazal.wordpress.com

ગુજરાતી કવિતા અને ગઝલ

ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું,
ગર્વ ની તો વાત છે યારો ,ગર્વ કરુ છું તે વાત પર,

કામ કર્યા છે જે ગુજરાતીઓએ ગર્વ છે તે કામ પર,
આપ્યુ જેને હથિયાર અહિંસાનુ ગર્વ છે તે ગાંધી પર,

દુશ્મન ધ્રુજે જે નામથી યારો ગર્વ છે તે સરદાર પર,
ગર્વ છે ધીરુભાઇ પર,ગર્વ છે અનિલ અને મુકેશ પર,

ગર્વ છે નરેન્દ્ર્ મોદી પર,ગર્વ છે વિકાશના કામો પર,
નામી કે અનામી હોય યારો,ગર્વ છે દરેક ગુજરાતી પર ,

જ્યા વહે છે નર્મદા અને તાપી ગર્વ છે તે નદીઑ પર,
જે ઉજવે તહેવાર ગુજરાતી,ગર્વ છે મને તે તહેવારો પર,

ગર્વ છે નવરાત્રી,દિવાળી પર,ગર્વ છે હોલી,ધુળેટી પર,
સ્નેહ,શૌર્ય ને સત્ય હોય દિલોમાં ગર્વ છે તે સસ્કારો પર,

ગર્વ છે નરસિહ મહેતા પર,ગર્વ છે જલારામબાપા પર,
ગર્વ છે મને ગુજરાતની ભુમીના એક એક સપૂતો પર,

જ્યા જન્મ લીધો છે ગુજરાતીઓ એ ગર્વ છે તે ભુમી પર,
જ્યા જ્યા વસ્યો છે ગુજરાતી ગર્વ છે તેની કમૅભુમી પર,

દેશ કે વિદેશમાં હોય યારો,ગુજરાતી હોય જે જે ભુમી પર,
જ્યા વસે એક ગુજરાતી યારો,ગર્વ છે મને તે ભુમી પર,

ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું
ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું

ભરત સુચક



હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. અંગે અંગે વહે નર્મદા શ્વાસોમાં મહીસાગર,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર,
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન,
વિજાણંદનું હું જંતર, હું નરસૈંની પરભાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું હાક
હું જ સત્યનું આયુધ જેની દિગદિગંતમાં ધાક
હું સંતોનું સૌમ્ય સ્મિત, હું તલવાર તેજની તાતી….
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર
મારે શિર ભરતમાતની આશિષનો વિસ્તાર
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

- વિનોદ જોષી
-------------------------------------------------
આ ગુજરાત છે


અહીં પ્રેમ કેરો સાદ છે
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે !
બૉસ, આ ગુજરાત છે !

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
યસ, આ ગુજરાત છે !

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
અલ્યા, આ ગુજરાત છે !

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને પ્રજા શૂરવીર છે !
કેવું આ ગુજરાત છે !

અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત-જાત છે
યાર, આ ગુજરાત છે !

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
દોસ્ત, આ ગુજરાત છે !

રોહિત શાહ
------------------------------------------------
મા બાપને ભૂલશો નહિ

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું
એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ
-પુનિત
------------------------------------------------
જય જય ગરવી ગુજરાત !


જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણુ પ્રભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ
કસુંબી, પ્રેમ શોર્ય અંકિત;
તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,
પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ સુંદર જાત.
જય જય ગરવી ગુજરાત.
ઉરત્તમા અમ્બા માત,
પૂરવમા કાળી માત, છે
દક્ષિણ દિશ્મા કરંત રક્ષા,
કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ એ,
પશ્વિમ કેરા દેવ- છે
સહાયમા સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહીને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુધ્ધ રમણને,
રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો,દે
આશિષ જયકર- સમ્પે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિધ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ,થશે
સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ય શોભશે,
વીતી ગૈ છે રાત. જન ધૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.!!!

- નર્મદાશંકર દવે ‘નર્મદ’

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ, જ્યાં ગુર્જરના વાસ;
સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં, સૂર્ય તણો જ પ્રકાશ.
જેની ઉષા હસે હેલાતી, તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

ગુર્જર વાણી, ગુર્જર લહાણી, ગુર્જર શાણી રીત,
જંગલમાં પણ મંગલ કરતી, ગુર્જર ઉદ્યમ પ્રીત.
જેને ઉર ગુજરાત હુલાતી, તેને સુરવન તુલ્ય મિરાત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસ ભોમ;
ખંડ ખંડ જઈ ઝૂઝે ગર્વે કોણ જાત ને કોમ.
ગુર્જર ભરતી ઉછળે છાતી ત્યાં રહે ગરજી ગુર્જર માત;
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

અણકીધાં કરવાના કોડે, અધૂરાં પૂરાં થાય;
સ્નેહ, શૌર્ય ને સત્ય તણા ઉર, વૈભવ રાસ રચાય.
જય જય જન્મ સફળ ગુજરાતી, જય જય ધન્ય અદલ ગુજરાત!
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!

- અરદેશર ફરામજી ખબરદાર
----------------------------------------------------------------------------------------------------------------

(Meta tags go between the opening tag and the closing tag of the HTML.)
-------------------------------------------------------------------------------------------------------------------
8q2aZ3zGpF_XOzdfKyAUB-dyW1c.txt

Latest Activity

9 seconds ago
52 seconds ago
1 minute ago
2 minutes ago
2 minutes ago
6 minutes ago
7 minutes ago
7 minutes ago
2 members updated their profile photos
9 minutes ago
Nimesh Gosalia, navnit sangani, shreyansh sanghavi and 10 more joined GUJARATI-ગુજરાતી
10 minutes ago
13 minutes ago
14 minutes ago
14 minutes ago
14 minutes ago
14 minutes ago
14 minutes ago
14 minutes ago
16 minutes ago
16 minutes ago
DOWNLOAD GITO,BHAJAN,GAZAL
48 minutes ago

COUNTER START D/29/8/2009 AT 9.00AM

toolbar powered by Conduit

________________________________________________________________-
free counters
---------------------------------------------------------------------------------------------------------------

View
My Stats

...................................................................................................................................................

Code:



------------------------------------------------------------------------------------------------------------

------------------------------------------------------------------------------------------------------------------







 
 

About

BHARAT SUCHAK BHARAT SUCHAK created this social network on Ning.

Create your own social network!

for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com for advertsement contact gujarati0013@gmail.com

chat with me


જાહેર જનતાને જણાવવાનું કે……………….

જાહેર જનતાને જણાવવાનું કે……………….
આ બ્લોગનો હેતુ ગુજરાતી સાહિત્ય,સમાચાર,ફોટા,વીડીયો, તથા સંગીતની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ગુજરાતી પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાનાં પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિઃસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બિરદાવશે બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલા લેખો જે - તે લેખકોના વિચારો છે.સભ્યોએ મુકેલા બ્લોગમાં લેખો કે વીડીયો જે-તે સભ્યોના વિચારો છે અને જે-તે લેખો નીસાથે સ્ત્રોત નિર્દેશિત રહેશે. જો કૉપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી અમારું EMAIL ADDRESS છે ........gujarati0013@gmail.com અને gujarati0013@yahoo.in


sabras

હાઇકુ

માસુમબાળ
અપેક્ષઓની કેદ
ઝંખે આઝાદી
ડૉ. પ્રીતિ જરીવાલા

હાઇકુ

ઉઘાડબંધ
ઘડપણની બારી
શોધે સહારો
ડૉ. પ્રીતિ જરીવાલા

અસ્પૃશ્ય કેમ?

ગૌતમ બુદ્ધ પોતાના શિષ્યો સાથે સભામાં બેઠા હતા. બધા શિષ્યો ગૌતમ બુદ્ધની સ્થિરતા જોઇને ચિંતા કરવા લાગ્યા કે ગૌતમ બુદ્ધની તબિયત તો નહિ બગડી હોય ને??? એવામાં એક ચિંતાતુર શિષ્ય બોલ્યો : પ્રભુ ! આજ આવી રીતે મૌન કેમ બેઠા છો? શું અમારાથી કોઈ અપરાધ થયો છે? એટલામાં એક બીજો શિષ્ય બોલ્યો : પ્રભુ શું આજ તમારી તબિયત બરાબર નથી?

ગૌતમ બુદ્ધ તો પણ મૌન જ રહ્યા.

એટલામાં એક બહાર ઉભેલો વ્યક્તિ જોરથી બોલ્યો, આજે મને સભામાં બેસવા અનુમતિ કેમ ના આપી? ગૌતમ બુદ્ધ ધ્યાન મગ્ન થઇ ગયા.પેલો વ્યક્તિ ગુસ્સાથી બોલ્યો, મને પ્રવેશની અનુમતિ કેમ નહિ? એક ઉદાર શિષ્યે પેલા વ્યક્તિ નો પક્ષ લઈને કહ્યું: પ્રભુ! એને સભામાં બેસવાની અનુમતિ આપો.

ગૌતમ બુદ્ધ બોલ્યા, "નહિ........... એ અસ્પૃશ્ય છે, તેને અનુમતિ ના દેવાય. " અસ્પૃશ્ય ?????? બધા શિષ્યો આશ્ચર્ય ચકિત થઇ ગયા. ગૌતમ બુદ્ધ શિષ્યો ના મનોભાવ કળી ગયા અને કહ્યું કે " હા, તે અસ્પૃશ્ય છે." ત્યારે ઘણા શિષ્યો બોલી ઉઠ્યા કઈ રીતે અસ્પૃશ્ય ?? આપણાં સમુદાયમાં તો કોઈ નાતજાતનો ભેદભાવ નથી તો આ અસ્પૃશ્યતા ક્યાંથી આવી? આવી દલીલ સાંભળી ગૌતમ બુદ્ધે ખુલાસો કર્યો કે આજે તે ક્રોધિત થઇ ને આવ્યો છે અને ક્રોધ થી જીવન માં ઘણું અનિષ્ટ થાય છે, તેના ક્રોધ ને હિસાબે મેં તે ને અશ્પૃસ્ય કહ્યો છે અને થોડો સમય એકાંત માં રહેશે એટલે તે ક્રોધના કારણ વિષે વિચારી શકશે અને બાદ માટેનું પ્રાયશ્ચિત કરી લેશે.

અહી ગૌતમ બુદ્ધે અસ્પૃશ્યતા માટે ક્રોધ ને જવાબદાર ઠેરવ્યું.

કરી શકો !!

બંધ મુઠીમાં શું ધારી શકો ?
એક ઈચ્છાને અવતારી શકો !
.
લાખ કોશિશ તો કરો છો તમે
તોય મન ને ક્યાં સુધારી શકો!
.
એ જ સાચો ધર્મ બનશે કદાચ
કોઈ નું સારું વિચારી શકો!!
.
ગાંસડી સંદર્ભની ખોલી ને
આગ અફવાનીય ઠારી શકો!
.
ત્યાં જ કરજો વાત દિલની તમે
જ્યાં ઉદાસીને ઉતારી શકો!


દિનેશ કાનાણી
(ઉમિયા પરિવાર માંથી)

અધીરા પવન

કાં નજર ઊંચે આભ ઠેલી હોય
કાં તળે ધરતી ને ઉખેળી હોય
.
સાવ અધીરા પવન વહે, એમાં
જાત ને ક્યાંક સ્થિર દેખી હોય
.
લોક પથ્થરના, શ્હેર પથ્થરનાં
તૃણકથા કઈ રીતે ઉકેલી હોય?
.
રોજ અધવચ્ચે થી ચીરી જજો
હિસ્સા બે જોજો , કેવા વેરી હોય?
.
કોઈની ભાષા કોઈને દુભર
કોઈએ ચુપકીદી સેવી હોય
ફારુક શાહ

Music

Loading…

COUNTER START D/29/8/2009 AT 9.00AM


Website counter



------------------------------------------------
- ------------------------------------------------ View
My Stats


-----------------------------------------------
Casino Online Flash Counter --------------------------------------------- free counters
 

© 2009   Created by BHARAT SUCHAK on Ning.   Create Your Own Social Network

Badges  |  Report an Issue  |  Privacy  |  Terms of Service

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------- ---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
View My Stats